શોધખોળ કરો
ગાંધીનગર: હોસ્પિટલમાં અર્ધબેભાન દર્દી યુવતી સાથે બે દિવસ સેક્સ માણી ડોક્ટરે સંતોષી હવસ
1/6

બળાત્કારી ડોક્ટર રમેશ ચૌહાણે પાકિસ્તાનના કરાચીની લિયાકત અલી કોલેજમાંથી એમબીબીએસ કર્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી એપોલો હોસ્પિટલમાં નોકરી કરતો ચૌહાણ કુબેરનગરમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો, વણકર ભાટ ગામનો છે.
2/6

ગાંધીનગર પાસેના ભાટમાં એપોલો હોસ્પિટલમાં દર્દી યુવતી પર બળાત્કારની શરમજનક ઘટનામાં વધારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે યુવતી પર કુલ ચાર વાર બળાત્કાર ગુજારાયો હતો.
Published at : 11 Sep 2016 01:26 PM (IST)
View More





















