શોધખોળ કરો

વધારે ફી લેનારી ખાનગી સ્કૂલોને ગુજરાત સરકારે આપી શું ચીમકી, જાણો વિગતો

1/7
2/7
ચૂડાસમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ તેની સ્પષ્ટતા કરશે. ફી નિર્ધારણ કમિટી દ્વારા સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલોને સ્વતંત્ર રીતે વધુમાં વધુ 15 હજાર રૂપિયા અને માધ્યમિક સ્કૂલોને 25 હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને રૂ. 27 હજાર ફી વસૂલવાની મંજૂરી અપાઈ છે.

3/7
 વાલીઓને પણ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ ત્રિમાસિક ફીથી વધારે ફી ભરે નહીં. સંચાલક અને વાલીના પ્રતિનિધિની એક કમિટી બનશે. નવા શૈક્ષણિક સત્રથી જ નિર્ણય લાગુ પડશે. વાલી ફી નહીં ભરે તો પણ સંચાલકે બાળકનું પરિણામ આપવું પડશે જ.

4/7
ફી સુધારા વિધેયક પર ભૂપેદ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં કહ્યું કે જો સંચાલકો રાજ્ય સરકારના નિયમોનું પાલન નહીં કરે તો પહેલી વખત 5 લાખ, બીજી વખત 10 લાખ અને ત્રીજી વખતમાં શાળાની માન્યતા રદ કરી દેવાશે. શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમવર્ગના વાલીઓને ધ્યાનમાં રાખીને પસાર કરાયું છે તેમાં કોઇ જ ફેરફાર થશે નહીં. સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે.

5/7
ચુડાસમાએ પ્રેસ કોફરન્સને સંબોધતા કહ્યુ હતું કે શાળાઓ સરસ્વતીનું મંદિર છે કોઈ વેપારનું ધામ નથી. આ વિદ્યાનું મંદિર છે નેતાગીરીનું સાધન નથી. નિવૃત ડિસ્ટ્રીક્ટ જજના વડપણ હેઠળ કમિટી પણ નક્કી થશે. તેમાં વાલીઓ અને સંચાલકોનો પણ સમાવેશ કરાશે. આ વિધેયકનો અમલ નવા સત્રથી જ થઇ જશે. જેનું સંચાલકોએ ફરજીયાત પાલન કરવું જ પડશે.

6/7
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફી વધારા મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેના પગલે શિક્ષણવિભાગે સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરી છે. ભુપેદ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિધાનસભામાં ફી સુધારણા વિધેયક પસાર કર્યું છે અને હાલ રાજ્યપાલ પાસે આ બીલ સહી માટે પહોંચી ગયું છે.

7/7
ગાંધીનગરઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોના સંચાલકો દ્ધારા મનફાવે તે રીતે ફી વધારો વસૂલવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી ત્યારે સરકારે ખાનગી સ્કૂલોની ફી પર નિયંત્રણ લાવવા બિલ પસાર કર્યું છે. જોકે, તેમ છતાં કેટલીક સ્વનિર્ભર સ્કૂલોના સંચાલકોએ એકસાથે આખા વર્ષની કે પછી જૂની ફીમાં પણ ફીવધારો કરીને ફી વસૂલવાની શરૂઆત કરી દીધી હોવાની ફરિયાદ ઊઠી છે. ત્યારે રાજ્ય સરકારે કહ્યુ છે કે, જે સ્કૂલ વધારે ફી લેશે. તેણે વાલીઓને બમણી ફી પરત આપવી પડશે. ફી વધારા નિયંત્રણ પર સરકાર મક્કમ થઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget