શોધખોળ કરો

આજથી ગાંધીનગરમાં મળશે પાવરફૂલ 150 ફ્રી વાઈફાઈ હોટસ્પોટ, ઉપયોગ કરવાનું ચૂકશો નહીં

1/4
પ્રદર્શનમાં સલામતી અને સુરક્ષા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે તેમ જ કંટ્રોલ રૂમ્સ, કોન્ફરન્સ રૂમ્સ, ફૂડ કોર્ટસ, સી.સી.ટી.વી., રજિસ્ટ્રેશન, ઇન્ફર્મેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

2/4
ગાંધીનગર: રાજ્ય સરકાર માટે બહુઆયામી મહત્ત્વપૂર્ણ એવા વાયબ્રન્ટ ટ્રેડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઇ છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકોનું સર્જન કરતા દર બે વર્ષે રાજ્યમાં યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું દેશ-વિદેશમાં પ્રચાર માટે મહિનાઓ પહેલાંથી પ્રચારકાર્ય શરુ થઈ ગયેલું છે. આઠમું વાયબ્રન્ટ ગુજરાત 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. જેના ભાગરૂપે હેલીપેડ ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉનું આયોજન કરાયું છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ ખુલ્લું મૂકશે.

3/4
આ પ્રદર્શનની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ અને પ્રતિનિધિમંડળોને વિનામૂલ્યે વાઇ-ફાઇ ઇન્ટરનેટ એકસેસ પૂરું પાડવામાં આવશે. આ ટ્રેડ-શૉમાં 150 થી વધુ હોટ સ્પોટ સાથેનું વાઇ-ફાઇ નેટવર્ક ઉભું કરાયું છે. એરપોર્ટથી મહાત્મા મંદિર માર્ગ પર વધારાનો ટેલિકોમ ટાવર ઉભો કરાયો છે. આ તમામ કામગીરી માત્ર 30 દિવસની મહેતલમાં પૂર્ણ કરાઇ છે.

4/4
ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં જે મહત્વના પેવેલિયન ઉભા કરાયા છે તેમાં ઓટોમોબાઇલ્સ, એગ્રો એન્ડ ફૂડ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ, પર્યાવરણ, આરોગ્ય સંભાળ, ફાર્મા, બાયોટેક, એન્જીનિયરિંગ એન્ડ મેન્યુફેકચરિંગ, અર્બન મોબિલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, મેરીટાઇમ, સંશોધન અને વિકાસ, આઇ.ટી.આઇ.ટી.ઇ.એસ. નાણાકીય સેવાઓ, સ્કીલ એજ્યુકેશન, ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સાથે સાથે પ્રદર્શનમાં કોર્પોરેટ સેકટર, પબ્લિક સેકટર, પી.એસ.યુ. નવતર પ્રયોગો સહિત ભારતમાંથી એકત્ર કરાયેલ લોખંડમાંથી ઘડવામાં આવનાર સરદાર વલ્લભભાઇ પટેલની ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ ની પ્રતિમા અંગેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી સરકારની આશા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget