શોધખોળ કરો

રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

1/3
સંજય નંદન 1988ની બેચના આઇએએસ અધિકારી છે. ગુજરાત સ્ટેટ વ્હેર હાઉસિંગ કોર્પોરેશનના એમડીનો ચાર્જ સંભાળતા સંજય નંદનને આ પદે કાયમી કરાયા છે. આ ઉપરાંત કૃષિ, કિશાન કલ્યાણ અને સહકારી વિભાગમાં તેમની સેવાઓ લેવાશે. સી.વી. સોમ પ્રિન્સિપલ સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ)ને પ્રિન્સિપલ સેક્રેટરી (એનઆરઆઇ અને આર્ટ) તરીકે નિમાયા છે.

2/3
ગાંધીનગરઃ રાજ્યાના પાંચ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓમાં ડી. એન. પાંડે, સંજય નંદન, સી. વી. સોમ, મુકેશ કોરી અને કે. ડી. ચંદાણીનો સમાવેશ થાય છે. ડી.એન. પાંડે 1985ની બેચના આઇએએસ અધિકારી છે. તેમને પર્ન્સન્સ વીથ ડિસએબીલિટીઝ, ગાંધીનગરના કમિશનર બનાવાયા છે.

3/3
મુકેશ પુરી પ્રિન્સિપલ સેક્રેટરી (શહેરી વિકાસ અને શહેરી આવાસ)ને હાઉસિંગ અને નિર્મળ ગુજરાતનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.ડી. ચંદનાની જોઇન્ટ કમિશ્નર (રિહેબિલિટેશન અને ડિરેક્ટર,જીઆરસી, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી)ને આ જ એજન્સીનો સીઇઓનો વધારોનો ચાર્જ સોંપાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 

ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget