શોધખોળ કરો

ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ, જાણો કોને મળશે લાભ ?

1/4
ગાંધીનગરઃ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નીતિન પટેલે ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને ફાયદો કરાવતી બહુ મોટી જાહેરાત કરતાં તેમને રાહત દરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ માત્ર 1000 રૂપિયાની રકમ આપવી પડશે.

2/4
નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું યુવાધન પોતાની બુદ્ધિ અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની ક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમની જોડીને સશક્ત કરવા અમારી સરકારે આ નિર્ણય કર્યો છે. ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

3/4
નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે.

4/4
તેમણે ઉમેર્યું કે ગુજરાતના આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget