શોધખોળ કરો
ભાજપે કેટલા પાટીદારોને આપી ટિકીટ ? જાણો કઈ બેઠક પરથી લડશે આ પાટીદારો ?
1/5

ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલી ભાજપે 70 બેઠકોમાંથી 15 પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. અહીં ટિકિટ મેળવનારા પાટીદાર ઉમેદવારોની યાદી રજૂ કરવામાં આવી છે.
2/5

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે. તે સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર પશ્વિમ બેઠક પરથી ચૂંટણી લડશે.
Published at : 17 Nov 2017 02:57 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ગુજરાત























