અમદાવાદ: ગુજરાતમાં 8624 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉંચુ 80.12 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જારી કરી દીધા છે. તમામ જગ્યાઓએ રેકોર્ડ મતદાન થયું છે. સૌથી ઉંચુ મતદાન નર્મદા જિલ્લામાં 87.45 ટકા નોંધાયું હતું. ખેડામાં 83.19 ટકા મતદાન થયું છે. સરેરાશ 80.12 ટકા જેટલું મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું હતું તે નીચે મુજબ છે.