જે તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે તે આ પ્રમાણે છે.બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ભાભર, લાખણી, વાવ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, કાંકરેજ, થરાદ,વડગામ,દાંતા,અમીરગઢ, દિયોદર, સૂઈગામ જ્યારે ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ અને ગાંધીનગરમાં મતદાન યોજાશે.
2/2
અમદાવાદઃ ચૂંટણીપંચ દ્વારા રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતમાં 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.