શોધખોળ કરો

ગુજરાતમાં સરકારી નોકરી માટે સુવર્ણ તકઃ આ વિભાગમાં એક સાથે 3533 જગ્યાની કરાશે ભરતી, જાણો વિગત

1/4
આ હેતુસર સમગ્રતયા 7133 મહેસૂલી તલાટીઓની જરૂરિયાત સામે હાલ 3600 મહેસૂલી તલાટી કાર્યરત છે. આ 3600 મહેસૂલી તલાટીઓ ઉપરાંત નવી 3533 જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હવે બે ગામ દીઠ એક મહેસૂલી તલાટીની સેવાઓ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે.

2/4
ગાંધીનગરઃ રાજયમાં સરકારી નોકરીઓ મેળવવા માગતા યુવાનો માટે એક સુંદર તક આવી છે. ગુજરાતમાં નવી રચાયેલી વિજય રૂપાણી સરકારે રાજ્યમાં મોટા પાયે મહેસૂલી તલાટીની જગાઓ ભરવાનો નિર્ણય લીધો છે. મહેસૂલી તલાટીની જગાઓ ભરવા માટેની પ્રક્રિયા આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થશે.

3/4
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન 17,265 ગ્રામ પંચાયતોમાં સુવિધાયુકત-સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓની આવશ્યકતા છે.

4/4
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સરળ અને સુવિધાપૂર્ણ મહેસૂલી સેવાઓ મળી રહે તેવા ઉદેશ્યથી રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-3ની નવી 3533 જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનો પ્રભાવ વધારવાની વ્યૂહરચના તરીકે આ પગલાને જોવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વીજ સંકટ વચ્ચે રાજ્ય સરકારની સોલાર રૂફટોપની નવી યોજના, જાણો કોને મળી શકશે લાભ

Gandhinagar: અડાલજ હાઇવે પર ગોઝારો અકસ્માત, ખેલૈયાઓની કાર ઝાડ સાથે અથડાતા ત્રણના મોત

વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ

Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

Embed widget