શોધખોળ કરો

હાર્દિકની ચેલેન્જઃ ગુજરાતમાં ભાજપને 60 કરતાં વધારે બેઠકો આવશે તો હું.....

1/6
હાર્દિક સાથેના ટોળાંએ જીગર પટેલની ગાડીના કાચ અને લાઇટ્સ તોડવા સાથે ગાડીમાં તોડફોડ મચાવી દીધી હતી તેવા આક્ષેપ થયા છે. જો કે જીગર પટેલ આ ગાડીમાં ન હોવાનું અને તેઓ યુવા મોરચાની બેઠકમાં ગાંધીનગર હોવાનું તેમણે કહ્યુ હતું. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

2/6
હાર્દિક પટેલે રેલી અગાઉ તેણે ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં વરદાયિની માતાના મંદિરે દર્શન કર્યા હતા. રૂપાલ ગામે વરદાયની માતાના દર્શને જતાં હાર્દિકના કાફલો અને ગાંધીનગર મહાનગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગર પટેલની ગાડીઓ સામસામી થઇ જતા બબાલ અને ત્યારબાદ મારામારી થઇ ગઇ હતી.

3/6
હાર્દીક પટેલની કથીત સેક્સ સીડી બહાર પડ્યા બાદ માણસાની સભામાં જવાબ આપવાની વાત કરી હતી. ત્યારે હાર્દીકે જાહેરમાં જણાવ્યુ હતુ કે આદોલન અને સીડીને કોઇ લેવા દેવા નથી. ટીવીમાં પાંચ દિવસ ચાલ્યુ પણ કોઇ ફેર પડતો નથી. હાર્દિકે પૂછ્યું હતું કે નલીયા કાંડની સીડી કેમ આવતી નથી ?

4/6
ભાજપને ઉખાડી ફેંકવાનાં આહવાન સાથે હાર્દિકે જણાવ્યુ હતુ કે, ‘માણસામાં મારા પિતા ભાજપમાંથી લડવા આવે તો પણ મત આપતા નહીં.’ હાર્દિકે એમ પણ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને 60 કરતાં વધારે બેઠકો આવે તો હું જેલમાં જવા માટે તૈયાર છું.

5/6
માણસા: માણસામાં શનિવારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દીક પટેલને સભાની મંજુરી રદ કરી દેવાઈ હતી. કલેકટર તથા એસપીએ મંજૂરી વગર સભા કરાય તો આકરાં પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં પોલીસ કે તંત્ર કશું કરી શક્યું નહોતું.

6/6
હાર્દિકે શનિવારે નક્કી કરેલા સ્થળે અને નક્કી થયેલા સમયે જ પાસની ભરચક સભા કરી હતી. હાર્દીકે પાટીદારોને ગામે ગામ કલમ 144 લગાડી દેવા અને ભાજપને પ્રવેશવા નહીં દેવા એલાન કર્યુ હતુ. હજારોની સંખ્યામાં લોકો સભામાં ઉમટી પડ્યા હતા તેના કારણે પોલીસ મૂક પ્રેક્ષક બની રહેવા સિવાય કશું કરી શકી નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

Embed widget