શોધખોળ કરો
હાર્દિક પટેલ છ મહિના ક્યાં રહેશે ? જાણો પાસના આગેવાનોએ લીધો છે શું નિર્ણય
1/8

રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું કે હાર્દિકને હરિયાણા, રાજસ્થાનમાંથી પોતાને ત્યાં રહેવાની ઓફરો જાટ તથા ગુર્જર નેતાઓ તરફથી મળી છે. આ ઉપરાંત તેને દિલ્હીમાં રાખવાની ઓફર પણ મળી છે. હાર્દિક થોડોક સમય દિલ્હીમાં રહેશે એ નક્કી છે પણ લાંબો સમય રાજસ્થાનમાં રહેશે એવું મનાય છે.
2/8

હાર્દિકને રાજદ્રોહના કેસમાં જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે ત્યારે હાર્દિક ગુજરાત બહાર ક્યાં રહેશે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. અત્યારે શક્યતા એવી છે કે હાર્દિક રાજસ્થાન જવાનું પસંદ કરશે અને ત્યાં જ છ મહિના રહેશે.
Published at : 10 Jul 2016 03:14 PM (IST)
View More





















