શોધખોળ કરો

ફિક્સ વેતન મુદ્દે ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ કેમ છે નિરાશ, જાણો વિગત

1/4
બપોરે રિસેસ પછી પણ નવમાં ક્રમના કેસ મોડે સુધી ચાલુ રહેતા કોર્ટનો સમય પૂરો થઈ ગયો અને વર્ષો બાદ અગ્રતાક્રમે આવેલા ફિક્સ વેતન કેસમાં કોઈ સુનાવણી થઈ શકી નહોતી. ગુજરાતનો આ કેસ રાજસ્થાનના કેસ સાથે ચાલી રહ્યો છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)

2/4
સવારે 11 વાગ્યે ફિક્સ વેતનની મેટર બોર્ડ ઉપર આવી ત્યારે ગુજરાત સરકાર તરફથી જુનિયર વકીલે ઊભા થઈને આ કેસમાં સિનિયર વકીલ બીજી કોર્ટમાં હોવાથી પારઓવર આપવા વિનંતી કરી. જેને કોર્ટે મંજૂરી આપીને થોડાક સમય માટે ત્યારપછીના ક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવમાં ક્રમના કેસોની કાર્યવાહી આગળ પણ વધારી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું

Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો

UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?

સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ

IND vs ENG T20: 'વૈભવ સૂર્યવંશી છવાયો છે એવું મે તો ક્યાંય સાંભળ્યું નથી' શ્રેયસના નિવેદનથી હોબાળો

FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું

LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?

Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો

Embed widget