શોધખોળ કરો

આજે પાસ-સરકાર વચ્ચે બીજી મીટિંગ, મીટિંગ પૂર્વે જ હાર્દિકનો અલગ રાગ

1/4
હાર્દિક પટેલના નેજા હેઠળ નવ નિર્માણ સેના દ્વારા પાટીદાર આંદોલન દરમિયાન જે પોલીસ દમન, સમાજના લોકો વિરૂધ્ધ કેસ કરાયા તે અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને માહિતી આપવા માટે પણ સમય માગવામાં આવ્યો છે. જેમાં રાજયમાં બંધારણીય સંકટ, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર ઉત્પીડન વિગેરેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજયમાં લોકતંત્ર ખતરામાં હોવાની અને બંધારણીય સત્તાઓ ભાંગી પડી હોવાનો પણ દાવો કરાયો.

2/4
પાસના અગ્રણી દિનેશ બાંભણિયા અને વરૂણ પટેલે જણાવ્યું છે કે ગુરુવારે સરકારને કેટલાક દસ્તાવેજો આપવામાં આવશે જેમાં પાટીદાર સમાજને બંધારણીય રીતે ઓબીસીમાં સમાવીને અનામત કેવી રીતે આપી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ૫૦ ટકા કરતા વધુ અનામત અપાઇ છે તે અંગે પણ સરકારને માહિતી આપવામાં આવશે. દરમિયાન હાર્દિક પટેલે મીટિંગને લઇને જણાવ્યું છે કે, પાસના ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ સચિવાલય ખાતે સરકારને પુરાવા આપશે પરંતુ બીજી તરફ પાટીદાર સમાજને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

3/4
પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ આવે તે માટે સરકારે 1 ડિસેમ્બરે મેરેથોન મીટિંગ કરી હતી જેમાં પાસની માગણીઓ ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જેમાં અનામત આપવા સહિતના મુદ્દે ઉદાર વલણ અપનાવી વધુ મીટિંગ કરવા નક્કી કરાયું હતું. ખાસ કરીને અન્ય રાજયમાં ૪૯ ટકા કરતા વધુ અનામત કેવી રીતે આપવામાં આવી છે તે અંગે પાસને માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું.

4/4
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ અને રાજ્ય સરકાર વચ્ચે આજે બીજી મીટિંગ યોજાવાની છે. પાટીદારોનો ઓબીસીમાં બંધારણીય સમાવેશ કેવી રીતે થઇ શકે અને અનામત કેવી રીતે આપી શકાય તે અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ દ્વારા રાજય સરકારને આજે માહિતી સાથે પુરાવાઓ આપશે. અન્ય રાજયમાં પચાસ ટકા કરતા વધુ અનામત હોવાની જાણકારી પણ સવારે 11 વાગે સરકાર સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મીટિંગમાં અપાશે. બીજી તરફ પાસના કન્વીનર હાર્દિકે જણાવ્યું છે કે, સરકાર પાટીદાર સમાજને તોડવાનો અને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો

Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Embed widget