શોધખોળ કરો

અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા ભાજપમાં ક્યાં ક્યા થયો ભડકો, કાર્યકરોએ કમલમ આગળ કર્યો વિરોધ

1/6
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 106 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓ ગાંધીનગરમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. તો અનેક ધારાસભ્યોને રિપિટ કરાતા ભાજપના કાર્યકરો નારાજ થયા હતા.

2/6
3/6
4/6
નર્મદાની નાંદોદ બેઠક પરથી શબ્દશરણ તડવીને ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છના ગાંધીધામથી ધારાસભ્ય રમેશ મહેશ્વરીની જગ્યાએ તેમના ભાણેજ માલતીબહેનને ટિકિટ આપવામાં આવતા નારાજગી જોવા મળી. રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા 26 નગરપાલિકાના કાઉંસિલરે રાજીનામા આપ્યા છે. સાથે તાલુકા પંચાયતના 12 સભ્ય, એક તાલુકા પ્રમુખ, ગાંધીધામ અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા પંચાયતના 2 સભ્યો અને ગાંધીધામ શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.

5/6
ગાંધીધામના વર્તમાન ધારાસભ્ય રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા સ્થાનિક કાર્યકરોમાં રોષના પગલે ભાજપનું કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી. રોષે ભરાયેલા નારાજ કાર્યકરો અને સમર્થકોના જિલ્લા ભાજપ કાર્યાલય પર વિરોધના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય છોડી ચાલ્યા ગયા. જે બાદ પણ વિરોધ અને ઉગ્ર નારેબાજી શરૂ કરતા કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી

6/6
અમદાવાની નિકોલ, નર્મદાની નાંદોદ, ખેરાલુ અને આંકલાવના ભાજપના ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ, શબ્દશરણ તડવી, હંસા કુંવરબા અને ભરતસિંહ ડાભીને બદલવાની માંગ સાથે કાર્યકરો ગાંધીનગરમાં ભાજપની ઓફિસ પહોંચ્યા હતા. તેમણે ધરણાં અને સૂત્રોચ્ચાર પણ કર્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget