શોધખોળ કરો

ગુજરાતમાં પેટ્રોલ 55 રૂપિયા, ડીઝલ 50 રૂપિયા થઈ જશેઃ જાણો ચૂંટણી જીતવા ભાજપની શું છે વ્યૂહરચના ?

1/7
રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ નાબૂદ કરે તો તેના કારણે રાજ્ય સરકારને વર્ષે 8500 કરોડ રૂપિયાની આવક ખોવી પડે. ભાજપ સરકારને તેની પણ ચિંતા નથી કેમ કે જીએસટીના અમલના કારણે ત્રણ વર્ષ સુધી પડનારી ખોટ કેન્દ્ર સરકાર ભરપાઈ કરી આપવાની છે. આમ લોકોને સાવ સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ મળે તેવી પ્રબળ શક્યતા છે.

2/7
જીએસટી અમલી બનશે એ સાથે જ વેટ આપોઆપ રદ થઈ જશે. ભાજપ એવું વિચારી રહ્યો છે કે 1 એપ્રિલથી વેટ રદ થવાનો જ છે તો તેના બે મહિના પહેલાં પેટ્રોલ-ડીઝલ પર વેટ રદ કરીને લોકોની ચાહના મેળવી શકાય. રાજ્ય સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે ત્યારે તેમાં તેની જાહેરાત કરી લોકપ્રિયતા મેળવી લેવી તેવી ગણતરી છે.

3/7
ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવામાં આવે તો રાજ્ય સરકારની આવકને બહુ મોટો ફટકો પડે પણ છતાં સરકારને તેની બહુ ચિંતા નથી તેનું એક કારણ એ પણ છે કે 1 એપ્રિલ, 2017થી સમગ્ર દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ થવાનો છે. મોડામાં મોડો 30 સપ્ટેમ્બર સુધીમાં જીએસટીનો અમલ ફરજીયાત છે.

4/7
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના અધ્યક્ષસ્થાને રવિવારથી શરૂ થયેલી બે દિવસની ચિંતન બેઠકમાં 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે જે પગલાંની વિચારણા કરાઈતેમાં પેટ્રોલ-ડીઝલનો ભાવઘટાડો કરવાનાં પગલાં અંગે પણ ચર્ચા કરાઈ હતી તેવું મીડિયા રીપોર્ટ કહે છે. આ અંગે આજે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

5/7
ગાંધીનગરઃ ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા કમર કસી છે. આ પ્રયત્નોના ભાગરૂપે ભાજપે મધ્યમ વર્ગની મતબેંકને પોતાની તરફ વાળવા માટે તેમને રાહતોની લહાણી કરવાનું નક્કી કરી દીધું છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપ સરકાર પેટ્રોલ- ડીઝલના ભાવોમાં કલ્પના ના આવે એટલો ભાવઘટાડો કરવાનું વિચારી રહી છે.

6/7
અત્યારે પેટ્રોલનો ભાવ લિટરના 70 રૂપિયાની આસપાસ છે. આમ લોકોને પ્રતિ લિટર 15 રૂપિયાનો ફાયદો થઈ જાય. ડીઝલ પરનો વેટ નાબૂદ કરી દેવાય તો ડીઝલનો ભાવ લિટરના રૂપિયા 50 થઈ જાય. હાલમાં ગુજરાતમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 64ની આસપાસ છે. આમ ડીઝલમાં પણ લોકોને પ્રતિ લિટર 14 રૂપિયાની રાહત મળે.

7/7
ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટાડવા માટે તેનો પર લાગેલો વેટ નાબૂદ કરી દેવા વિચારી રહી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર દેશમાં સૌથી વધુ 28 ટકા વેટ છે. ભાજપ સરકાર આ 28 ટકા વેટ નાબૂદ કરી દે તો ગુજરાતમાં પેટ્રોલ પ્રતિ લિટર 54.68 રૂપિયાના ભાવે મળતું થઈ જાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget