શોધખોળ કરો
લાશ પડી જશે પણ દારૂબંધીનો કડક કાયદો લીધા વિના પાછા નહીં જઇએઃ અલ્પેશ ઠાકોર
1/4

હાલના કાયદામાં દારૂ બનાવનારા, વેચનારા અને દારૂ પીનારાને સજાની જે જોગવાઈ છે તે પ્રમાણમાં ખૂબ હળવી છે જયારે અલ્પેશ ઠાકોર દારૂ વેચનારાને ૧૦ વર્ષની સજા અને રૂ. ૫ લાખનો દંડ, દારૂ પીનારાને ૨ વર્ષની સજા અને રૂ. બે લાખના દંડની જોગવાઈની માંગ કરી છે. હવે સરકાર આ મુદ્દે કેવા પગલા લેશે તે તો આવનાર સમય નક્કી કરશે.
2/4

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે સરકાર સમક્ષ છેલ્લા 1 વર્ષથી દારુના કડક અમલ માટે રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. અલ્પેશ ઠાકોરે વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. એસસીએસટી અને ઓબીસી એક્તા મંચના આ અભિયાનને પાટીદાર અનામત આંદોલનન નેતા હાર્દિક પટેલે પણ સમર્થન આપ્યું છે.
Published at : 06 Nov 2016 07:59 AM (IST)
View More





















