ગુજરાતઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ સીટો પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.