શોધખોળ કરો
ભરુચઃ શિક્ષિકાને મામાના દીકરા અને પછી અન્ય યુવક સાથે બંધાયા સેક્સસંબંધ, શું આવ્યો અંજામ?
1/6

2/6

ગત 25મી ડિસેમ્બરે સવારે ફલેટમાંથી વાસ આવતાં રહીશોએ પોલીસને બોલાવી ત્યારે શિક્ષિકાનો ભડથું થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મેધનાબેન કોસમડી રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસિડન્સીમાં એ.406 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. પતિ ચિરાગ અને 6 વર્ષીય પુત્ર અંબાજી દર્શન કરવા ગયા હતાં. તે દરમિયાન મેધનાબેન ઘરે એકલા જ હતાં. આ પછી સવારે તેમનો મૃતદેહ મળ્યો હતો.
Published at : 03 Jan 2018 05:04 PM (IST)
View More























