શોધખોળ કરો
ગુજરાત ભાજપના ક્યા નેતાના પુત્રને રોકીને અપાઈ ધમકીઃ તારા બાપને કહેજે કે 1 કરોડ રૂપિયા તૈયાર રાખે નહિંતર........
1/5

મહિલાએ લગાવેલા આરોપ મુજબ, તેને એક એનજીઓ બનાવવામાં મદદ કરવાની વાત કહીને દિલ્હી લાવવામાં આવી હતી. જ્યાં ફેબ્રુઆરી-2017માં દિલ્હીના દ્વારકા વિસ્તારમાં તેને ચામાં નશીલો પદાર્થ પિવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહિ તેના અશ્લિલ ફોટા પણ પાડવામાં આવ્યા હતા અને આ ફોટાઓના આધારે તેને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી.
2/5

2017માં ઓક્ટોબર માસમાં નડિયાદની મહિલાએ કચ્છ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપર બળજબરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલાની મુલાકાત છબીલ પટેલ સાથે સમારોહ દરમિયાન થઈ હતી. જેમાં છબીલ પટેલે આ મહિલાને પોતે રાજનેતા હોવાનું અને પોતાની કમાણીના 20 ટકા ગરીબોના કલ્યાણ માટે ખર્ચતા હોવાનું જણાવ્યું હતું.
Published at : 03 Dec 2018 09:26 AM (IST)
View More





















