શોધખોળ કરો

વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ શરૂ: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ?

1/5
ગાંધીનગરઃ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં પધાર્યા છે. આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી વાઇબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આ વખતે પ્રથમ વખત વાઇબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાંચો મોદીની બે દિવસની મુલાકાતનો આખો કાર્યક્રમ.

2/5
10 જાન્યુઆરી મંગળવારે સાંજે 5.30 કલાકે ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ 30 કંપનીઓના સીઈઓ સાથે ગ્લોબલ સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠક કરશે. ત્યાર બાદ રાત્રિ ભોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે લેશે. છેલ્લે તેઓ રાત્રે 10 વાગ્યે દિલ્હી જવા પરત ફરશે.

3/5
9 જાન્યુઆરીએ જ સોમવારે સાંજે મોદી 6 કલાકે ગાંધીનગર GIFT સિટી જશે. ગિફ્ટ સિટીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ 9 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અમદાવાદના સાયન્સસિટીમાં નોબેલ પ્રાઇસ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે ગાંધીનગરમાં કરશે.

4/5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 9મી જાન્યુઆરીએ ગુજરાત આવી પહોંચશે. તેઓ 9મીએ સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. 9મી જાન્યુઆરીના રોજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે જ્યાં તેઓ સાંજે 4.00 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે. ત્યાર બાંદ સાંજે 5 કલાકે મોદી ગ્લોબ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ડિફેન્સ, પાવર, ફાર્મા સેક્ટરનું એક્ઝિબિશન યોજાશે.

5/5
10 જાન્યુઆરી મંગળવારે સવારે 10 વાગ્યાથી વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે. વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હોવાથી તેમની સાથે વન ટૂ વન બેઠક કરશે. ત્યાર બાદ બપોરે 2 કલાકે 150 જેટલા વીવીઆઈપી સાથે ગાંધીનગરમાં ભોજન લેશે. બપોરે 3.30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદ્ઘાટન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 

ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Embed widget