શોધખોળ કરો

વાયબ્રન્ટમાં મહાત્મા મંદિરનો ચરખો કપિરાજનું સિંહાસન બન્યો, જુઓ તસવીરો

1/3
આ ઘટનાને દેશ વિદેશથી આવેલા યજમાન, મહેમાનો, દેશી, પરદેશી, નાનામોટા સૌની નજર મહાત્માના ચરખા પર છેક ટોચે બેઠેલા આ કપિરાજ પર જ મંડાયેલી હતી. વાઈબ્રન્ટના સૌ ઉચ્ચ હોદ્દેદારો આ આસાન સામે વામણા લાગતા હતા.

2/3
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગાંધીની છબી લોકો સામે મૂકવા એક ભવ્ય ચરખો મૂકવામાં આવ્યો છે. આ ચરખાની ટોચ પર એક કપિરાજ સવાર થઈને વાયબ્રન્ટમાં કાર્યક્રમને નિહાળી રહ્યા હતા, અને તે વાયબ્રન્ટના મહેમાન બન્યા હતા.

3/3
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિઓ અહીં આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં ચાલી રહેલા વાયબ્રન્ટ સમિટમાં એક એવી વિચિત્ર ઘટના બની હતી. અને તેને ગુજરાતના એક જાણીતા ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ આ ઘટનાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 

Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Embed widget