શોધખોળ કરો

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ, ટંકારામાં ત્રણ કલાકમાં 8 ઈંચ વરસાદ

1/5
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે... વેરાવળના મુખ્ય બજાર સુભાષ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાને કારણે વેપારીઓમાં પાલીકા સામે રાષ જોવા મળ્યો... ગીર સોમનાથમાં વરસાદના આગમનને લઇ ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.. આ વરસાદથી ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે..

2/5
બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. થરાદ તાલુકા ઉપરાંત સુઈગામમાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર સુઈગામમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યાં છે. જેને કારણે વાહન વ્યવહારને તો અસર પડી છે સાથે જ કહેર પણ જોવા મળી રહ્યો છે. સુઈગામ રોડ પર વરસાદી પાણીમાં ટ્રક પલટી ગઈ હતી. જે દ્રષ્યોમાં નજરે પડે છે.

3/5
મોરબી: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનો કહેર છે. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.મોરબીના ટંકારામાં માત્ર ત્રણથી ચાર કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો. ટંકારીના ડેમી નદી ઓવરફ્લો થઈ ગઈ. જેના કારણે કોઝ-વેમાં કાર ફસાઈ જતા બે લોકો ફસાઈ ગયા હતા.ત્યારે મોરબી કલેક્ટર,ડેપ્યુટિ કલેક્ટર ,મામલતદાર સુધીનો કાફલો ઘટનાસ્થળો હોંચ્યો હતો.

4/5
બાદમાં NDRF અને ફાયર બ્રિગેડની મદદથી બચાવી લેવાયા છે. તો ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. નદી-નાળાઓ ઓવરફ્લો થતાં વાહનો પણ તણાઈ જતા નજરે પડ્યા.ચો બીજીતરફ વાંકાનેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. તો હજી પણ સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. આ તરફ રાજકોટમાં પણ વરસાદનું જોર પડ્યું છે.

5/5
આ તરફ રાજકોટમાં પણ વરસાદના કારણે ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 30 કલાકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો. રાજકોટમાં સૌથી વધુ 13 ઈંચ જેટલો વરસાદ પશ્ચિમ ઝોનમાં વરસ્યો.જ્યારે મધ્ય રાજકોટમાં 10 ઈંચ અને સામાકાંઠા વિસ્તારમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો. શહેરમાં હજુ પણ વરસાદનું જોર યથાવત છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget