શોધખોળ કરો

ગુજરાતમાં ચાર દિવસમાં બીજી પાકિસ્તાની બોટની ઘૂસણખોરી, 8 પાકિસ્તાની ઝડપાયા, જાણો અન્ય વિગતો

1/6
ભૂજઃ કચ્છમાં પાકિસ્તાનને જોડતા દરિયાઇ ક્રિક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ 8 પાકિસ્તાનીઓને બોટ સાથે ઝડપી લીધાં છે. ગુજરાતના દરિયાકાંઠેથી ચાર જ દિવસમાં બીજી પાકિસ્તાની બોટ ઝડપાતાં એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ પહેલાં 9 પાકિસ્તાની સાથેની બોટ ઝડપાઈ હતી.

2/6
પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં ભારતીય લશ્કરે આતંકી છાવણીઓને સાફ કર્યાં પછી છંછેડાયેલાં આતંકી સંગઠનો દ્વારા ભારતમાં ફિદાયીન હુમલાની યોજનાના આઈબીના ઇનપુટ સુરક્ષાદળોને સતર્ક કરવામાં આવ્યાં છે. તેના કારણે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે.

3/6
આઈબીના રીપોર્ટ છે કે સરહદી વિસ્તારોમાંથી આતંકીઓ પેરાશૂટ કે પેરાગ્લાઇડર દ્વારા ઘૂસણખોરી કરવાની વેતરણમાં છે. ગુજરાત  પોલિસને સૂચનાઓ આપી દેવાઈ છે કે તેઓ બીએસએફને મદદ કરે. ગુજરાતના સીમા વિસ્તારોમાં પેરાગ્લાઇડર જેવી ઉડાન પ્રવૃત્તિ પર મનાઇ ફરમાવી દેવાઈ છે.

4/6
પાકિસ્તાનને લાગતી સીમા પર હાલમાં ફાયરિંગની ઘટનાઓમાં પૂરજોર વધારો પણ થયો છે ત્યારે કવર ફાયરિંગ દ્વારા ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન અન્યત્ર ખેંચીને આતંકીઓની ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ગુજરાત પાકિસ્તાનની નજીક છે તેથી અહીં ખતરો વધારે છે.

5/6
બીએસએફના જવાનો કચ્છના કોટેશ્વર વિસ્તારમાં આવેલી સંવેદનશીલ પડાલા ક્રિકમાં ચૌહાણ નાળા પાસે પીલ્લર નંબર જી-43 નજીક પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને બોટમાં સવાર 8 પાકિસ્તાનીઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જવાનોએ તરત જ  તમામની ધરપકડ કરી હતી.

6/6
બોટમાં પકડાયેલા પાકિસ્તાનીઓ પાસેથી વાંધાજનક સામગ્રી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીએસએફ દ્વારા તમામની પૂછપરછ હાથ ધરાઇ છે. હાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જ દરીયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિકો ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

Embed widget