શોધખોળ કરો

Gujarat Rain: બે સિસ્ટમ થઈ સક્રિય, રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 7 દિવસ વરસાદ વરસશે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Gujarat Rain: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ વોલમાર્ક લો પ્રેશર એરિયા બન્યું છે જેના કારણે રાજ્યના અલગ-અલગ  વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

2/5
બંગાળની ખાડીમાં બનેલું વોલમાર્ક લો પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

3/5
આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવન અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

4/5
દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

5/5
ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 24.94 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ પણ સરેરાશની સરખામણીએ સાત ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને ચોમાસાની વિદાયને કારણે રાજ્યના હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત

Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું
Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget