શોધખોળ કરો

બેન્કોમાં ચાલતી ગેરરીતિ પકડવા ACBનું રાજ્યવ્યાપી બેંકોમાં સરપ્રાઈઝ ચેકિંગ, જાણો ક્યા નંબર પર ફોન કરશો

1/4
નોટોબદલાવવા, પૈસા ઉપાડવાને લઇને બેન્કમાં ચાલતી ગેરરીતિ અંગે કોઇ વ્યકિત એસીબીને ફોન કરશે તો તેનું નામ અને ઓળખ ગુપ્ત રખાશે. જેથી કોઇ પણ વ્યકિત સંકોચ કે ડર રાખ્યા વગર ફોન કરી શકે છે.

2/4
જેથી ગ્રાહકોને બેન્ક દ્વારા હેરાનગતિ ભોગવવી પડી રહી છે. વાતને ગંભીરતાથી લઇને એસીબી દ્વારા 3 દિવસથી બેન્કોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. જો કે બેન્કના અધિકારીઓને એસીબીના સરપ્રાઈઝ ચેકીંગની જાણ થઇ જતા તેઓ હરકતમાં આવી ગયા હતા જેથી એકપણ ગેરરીતિનો કિસ્સો પકડાયો નથી. જેના કારણે બેન્કમાં ચાલતી ગેર રિતીનો એક પણ કિસ્સો પકડાયો નથી. જેથી કેશવકુમારે ગુજરાતના લોકોને અપીલ કરી છે કે જો તમે કોઇ પણ બેન્કમાં જાવ અને ત્યાં જો ગેર રિતી થતી જણાય તો એસીબીના ટોલ ફ્રી નંબર(1064) ઉપર ફોન કરવો.

3/4
એસીબીના સ્પેશિયલ ડાયરેકટર કેશવકુમારે આ અંગે માહિતી આપતા કહ્યું કે, 500 અને 1000ની નોટો બંધ થતા જૂની નોટો બદલવાની સંપૂર્ણ કામગીરી બેન્કો કરી રહી છે. જ્યારે હાલમાં એટીએમ અને ખાતામાંથી પૈસા ઉપાડવા માટે લીમીટ બાંધી દેવાઇ છે. જેનો કેટલીક બેન્કના અધિકારીઓ-કર્મચારીઓ દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને પૈસા નહીં ચૂકવીને બારોબાર કાળા બજારીયાઓને કે લાગતા વળગતાને પૈસા ચૂકવી રહ્યા છે. તેમજ જૂની નોટો મોટાપ્રમાણમાં બદલી રહી છે.

4/4
અમદાવાદઃ નોડબંધી બાદ બેંકોમાં ચાલગતી ગેરરીતિને ડામવા માટે એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) સક્રિય થઈ છે. 3 દિવસ સુધી ગુજરાતની બેન્કોમાં સર્ચ કર્યા પછી એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો બેન્કની ગેરરીતિ ધ્યાન ઉપર આવે તો એસીબીના ટોલ ફ્રી નંબર(1064) ઉપર ફોન કરો. સાબિત થશે તો બેન્ક સામે પગલાં લેવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget