શોધખોળ કરો

ડિસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 બાળકો સહિત 5ના મોત, 2 ઈજાગ્રસ્ત

1/5
ડિસા: ડીસા-ભીલડી નેશનલ હાઇવે પર આખોલ ઓવરબ્રિજ નજીક રવિવારે મોડી રાત્રે પાલનપુર તરફ જતી ઇન્ડિકા કાર ટ્રક પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 5 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

2/5
પાલનપુરમાં રહેતા આસિફ ભાઈ મેમણ પરિવાર સાથે થરામાં રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા..અને પરત ફરતા સમયે માલગઢ નજીક આગળ જઈ રહેલી ટ્રકની પાછળ તેમની કાર ઘુસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

3/5
ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃતકોનું પંચનામુ કરી ડીસા સેવાભાવી મનુભાવી આસનાની દ્વારા લાશોને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.

4/5
ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો. અકસ્માત બાદ પાલનપુરથી ભારે મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.

5/5
જેમાં બે નાના બાળકો, 1 મહિલા સહિત 5ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Embed widget