શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા મૂકી એવી શરત કે અમિત શાહ પણ હબક ખાઈ ગયા, જાણો વિગત

1/7
ભાજપના નેતાના મતે અલ્પેશ કોંગ્રેસ અથવા અન્ય કોઇ પક્ષમા જોડાય તો અમારી પાસે તેની સામે ઉતરવા માટે પ્લાન B તૈયાર છે. અલ્પેશ ઠાકોરની નજીકના સૂત્રે જણાવ્યું કે અલ્પેશ ભાજપ સાથે જોડાવા તૈયાર છે પરંતુ પોતાની શરતે અમે જોડાણ કરીશું. આ અંગે અલ્પેશે કોઈ કોમેન્ટ ના કરતાં તેનો મત જાણી શકાયો નથી.

2/7
અમિત શાહે અલ્પેશને પ્રેમથી કહી દીધું કે, તેની માગણ માની શકાય તેમ નથી તેના કારણે અલ્પેશના ભાજપ પ્રવેશના પ્રયાસો પર હાલ બ્રેક લાગી ગઈ છે. અલ્પેશે પણ ભાજપમાં જોડાવાના પ્રયત્નો છોડી દીધા છે. હવે અલ્પેશ ઠાકોર કોંગ્રેસને સમર્થન જાહેર કરશે કે પછી કોઈ અન્ય મોરચો રચશે.

3/7
 અલ્પેશ ઠાકોરે વિધાનસભા ચૂંટણીમાં પોતાના સમર્થકો માટે 18થી 20 બેઠકો તથા ભાજપમાં પોતાના માટે મહત્વનો હોદ્દો માગ્યો હતો. અમિત શાહ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા કેમ કે તે વધારેમાં વધારે પાંચેક બેઠકો આપવા તૈયાર હતા. અલ્પેશની માગણી તેના કરતાં અનેક ગણી વધારે છે.

4/7
ગાંધીનગરઃ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની દરેક હિલચાલ પર ભાજપ અને કોંગ્રેસ મીટ માંડીને બેઠા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ક્યા પક્ષને પોતાનો ટેકો જાહેર કરે છે તેના પર આખા રાજ્યની મીટ મંડાયેલી છે ત્યારે અલ્પેશ ભાજપમાં નહીં જોડાય તેવા સંકેત મળ્યા છે.

5/7
ભાજપમાં એવો મત છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તો જરૂર પક્ષને ફાયદો થશે પણ ભાજપમાં નહીં જોડાય તો ભાજપને ખાસ ફેર નહીં પડે કેમ કે ઠાકોર સમાજના મોટા ભાગના મતદાતાઓ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક ગણાય છે. તેના કારણે અલ્પેશ ભાજપમાં ના જોડાય ને નવો મોરચો રચે તો કોંગ્રેસને નુકસાન થશે.

6/7
આ શક્યતા માટે અલ્પેશ ઠાકોરની ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથેની બેઠક જવાબદાર છે. ટોચના અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ ઠાકોરે ભાજપમાં જોડવાની તૈયારી દર્શાવી હતી પણ તેણે એવી શરત મૂકી કે અમિત શાહ પણ હબક ખાઈ ગયા.

7/7
અલ્પેશે હજુ પણ તેનાં પત્તાં ખોલ્યાં નથી પણ આગામી સોમવારે અલ્પેશ પોતાનું રાજકીય જોડાણ જાહેર કરી શકે છે. પાટણ ખાતે સંમ્મેલનમાં અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે તે ૯ ઓકટોબરે સત્તાવાર રીતે જાહેર કરશે કે આગામી ચૂંટણીમાં તે કોને ટેકો કરશે. જો કે સૂત્રોનું માનીએ તો અલ્પેશ ભાજપ સાથે જોડાય તેવી શક્યતા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget