શોધખોળ કરો

પ્રેમી સાથે ભાગી સગીરા, પકડાતાં સગા પિતા-ભાઈએ કર્યું અત્યંત ઘૃણાસ્પદ કામ, જાણીને કરશો થૂ-થૂ

1/6
સુરત: યુવક સાથે નાસી છૂટ્યા બાદ તરુણીએ પોલીસ સમક્ષ રજૂ કરેલી વિગતો ચોંકાવનારી સામે આવી છે. માતાના અવસાન બાદ તરુણી પર તેના પિતા અને ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની વાત તેણે પોલીસને જણાવી છે. જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી.

2/6
સરથાણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને તરુણીના પિતા અરવિંદ અને 19 વર્ષિય ભાઈ રવિની ધરપકડ કરી છે. પોલીસે તરુણીને નારીગૃહમાં મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

3/6
તરુણીની માતાનું અવસાન થયું છે અને તે મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં પિતા અને ભાઈ સાથે રહેતી હતી. આ હતાશાભર્યા સંજોગોમાં તેને યુવકનો સહારો મળતાં એ તેના પ્રેમમાં ઘર છોડીને નાસી છુટી હતી.

4/6
તરુણીએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. 14 વર્ષની તરુણીના કહેવા મુજબ, તેના પિતા અને ભાઈએ ચારેક મહિના પહેલા રાત્રે દુષ્કર્મ આચર્યું હતું.

5/6
સરથાણા પોલીસે યુવક સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. સરથાણા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ પ્રેમી પંખીડાને શોધી કાઢી પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરી હતી.

6/6
તરુણીના નિવેદન બાદ સરથાણા પોલીસે પિતા અને ભાઈની ધરપકડ કરી હતી ત્યાર બાદ તરૂણીને નારી સંરક્ષણ ગૃહના હવાલે કરી દેવામાં આવી છે. લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતી 14 વર્ષની તરુણી એક યુવકના પ્રેમમાં હોવાથી થોડા દિવસ અગાઉ ઘરેથી ભાગી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget