શોધખોળ કરો
ગુજરાતનાં સાંસદ પૂનમબેનની દીકરી ફટાકડાથી નહીં પણ આ કારણે દાઝતાં મોતને ભેટી, જાણો વિગત
1/4

જામનગર: ગુજરાત ભાજપના મહિલા સાંસદ પૂનમ માડમની પુત્રી શિવાની માડમ દિવાળીના દિવસો દરમિયાન તેણીના દિલ્હી ખાતે આવેલા નિવાસસ્થાને બાયો ઈથોનેલવાળું હીટર ફાટતાં શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી.
2/4

શિવાનીના નિધનના સમાચાર જામનગરના માડમ પરિવારમાં પહોંચતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. માડમ પરિવારના મોભી એવા વલ્લભભાઈ માડમ, પ્રવિણભાઈ માડમ સહિતના પરિવારજનો તેમન સગા-સંબંધીઓ દિલ્હી પહોંચ્યા હતાં.
Published at : 10 Dec 2018 10:01 AM (IST)
Tags :
Jamnagar BJPView More





















