શોધખોળ કરો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

ગાંધીનગર: ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
2/6

સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં તાપમાન નીચે ગયું છે. ગુજરાતમાં અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
Published at : 11 Dec 2025 03:40 PM (IST)
આગળ જુઓ
Advertisement




















