શોધખોળ કરો

અમદાવાદઃ યુવકને ફોઈ સાથે બંધાયા સેક્સ સંબંધ, સમાજે અલગ કરતાં ભાગીને દિલ્લી ગયાં ને પછી બની આઘાતજનક ઘટના? જાણો વિગત

1/10
 આ ઉપરાંત તેના હાથ પર થયેલી ઈજાને જોતાં પણ તેણે જાતે જ ચીરો માર્યો હોવાનું જણાતાં પોલીસે સઘન પૂછપરછ કરતાં અંતે મોડી રાત્રે તે ભાંગી પડયો હતો અને ગુનાની કબુલાત કરી હતી. વિપુલે ભાઈ-ભાભીની હત્યા બાદ તપાસને ગેરમાર્ગે દોરવા પોતાની જાતને બાથરૂમમાં પૂરી હતી, તે પોલીસને બતાવ્યું હતું.

2/10
 આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના મેઘાણીનગર ખાતે રહેતા વિકી પટણીએ પોતાની કૌટુંબિક ફોઈ ટ્વિંકલ સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. થોડા સમય સુધી આ સંબંધ રહ્યા પછી બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે સમાજમાં ભારે હોહા થતાં આ લગ્ન પોલીસની મદદથી સમાજના આગેવાનો સાથે બેસી અગાઉ ફોક કરવામાં આવ્યા હતા.

3/10
ખેડાઃ મહુધા તાલુકાના અલીણા ગામે થયેલો ડબલ મર્ડર કેસ પોલીસે 24 કલાકમાં જ ઉકેલી કાઢ્યો છે ને પ્રેમી યુગલની હત્યા યુવકના નાના બાઈએ જ કરી હોવાનો ધડાકો કર્યો છે. યુવકને પોતાની ફોઈ સાથે સેક્સ સંબંધ હતા ને બંને ભાગ્યાં હતાં તેથી કુટુંબને પડેલી તકલીફોથી ઉશ્કેરાઈને નાના ભાઈએ બંનેની હત્યા કરી નંખી હતી.

4/10
 વિકીએ પોતાના મોટાભાઈના સંપર્કથી મહુધા તાલુકાના અલીણામાં મકાન ભાડે મેળવ્યું હતું. આ વાતની જાણ વિકીના પરિવારને થઈ હતી. વિકીના ફોઈ સાથેના સેક્સ સંબંધોના કારણે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર થયો હતો ને પરિવાર આર્થિક રીતે પણ તૂટી ગયો હતો. વિકીના નાના ભાઈ વિપુલને તેના કારણે બંને સામે આક્રોશ હતો.

5/10
 આ ભજીયાં લઈને તે અલીણા પહોંચ્યો હતો. પોતાને પેટમાં દુખતું હોવાનું બહાનું કરી તેણે ભજીયા ખાધાં ન હતાં અને ભાઈ-ભાભી ભજીયા ખાધા બાદ ઘેન ચઢતાં જ પહેલા ભાભી અને ત્યારબાદ ભાઈની છરાથી કરપીણ હત્યા કરી નાખી હતી. પછી પોતાના હાથે જાતે જ ઈજા કરી, બાથરૃમમાં પૂરાઈ ગયો હતો.

6/10
 આ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વિપુલે બાથરૂમમાં ઘૂસીને, સ્ક્રુના કાણાંમાથી દોરી કાઢીને બહારથી સ્ટોપર બંધ કરી દીધી હતી અને સમગ્ર વાર્તા ઘડી કાઢી હતી. વિપુલે કરેલી કબૂલાત પ્રમાણે તેણે હોસ્પિટલમાંથી વીકીના નામનો કેસ પેપર કઢાવી ઉંઘની દવાનું પ્રિસ્ક્રીપ્શન મેળવી, દવાઓ ખરીદી હતી અને તેનો ભુક્કો કરી નાંખ્યો હતો.

7/10
અમદાવાદથી વિપુલ ખાત્રજ આવ્યો હતો અને ત્યાં ભીડ ન હોય તેવી ભજીયાની લારીએ પહોંચી ભજીયા બનાવવા કીધું હતું. ભજીયાવાળાને ૧૦૦ની જગ્યાએ રૂપિયા૧પ૦ ચૂકવી ઘેનની દવાવાળા ભજીયા તૈયાર કરાવ્યાં હતાં. ભજીયાવાળાને તેણે આ ભુક્કો નશો કરવાની દવા છે તેવું કહીને ફોસલાવ્યો હતો.

8/10
 આ ઘટના અંગે વિપુલે જ ભાઈ કિશનને ફોન કરીને જાણ કરી હતી. પોલીસે આ બાબતને પણ ધ્યાનમાં લેતાં તેનું જૂઠાણું પકડાઈ ગયું હતું. વીકીના મોબાઈલમાં પેટર્ન લોક હોઈ પોલીસે તે ખોલવા કહેતાં પોતાને પેટર્નની ખબર જ ન હોવાનું તેણે કહ્યું હતું. આ સંજોગોમાં તેણે કિશનને તે જ ફોનથી સંપર્ક કેવી રીતે કર્યો ? તે સવાલ ઉભો થયો હતો.

9/10
 જો કે એકબીજાના વિકી અને ટ્વીંકલ એકબીજા વિના રહી શકતાં નહીં. બંને ખાનગીમાં મળતાં અને સંબંધો બાંધતાં હતાં. આ રીતે લાંબો સમય નહીં ખેંચી શકાય તેવું લાગતાં બંને પરિવારજ અને સમાજની પરવા કર્યા વગર ફરી ઘરેથી ભાગી ગયાં હતાં. બંને દિલ્હીમાં લાંબો સમય રહ્યા બાદ દસેક દિવસ પહેલાં જ ગુજરાત પરત આવ્યાં હતાં.

10/10
વિપુલે વિકી અને ટ્વીંકલની હત્યા કરી પછી પોતે જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા વિપુલે પહેલા જણાવ્યું કે, મને માર મારી, હત્યા કરવા આવેલા અજાણ્યા ઈસમોએ બાથરૂમમાં પૂરી દીધો હતો અને ત્યાર બાદ ભાઈ-ભાભીની હત્યા કરી હતી. જોકે વિપુલના પગમાં ચોંટેલા લોહીએ તેના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget