શોધખોળ કરો

છોટુભાઈ વસાવા સામે નીતિશ કુમારે કયા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, નામ જાણીને ચોંકી જશો, જાણો વિગતે

1/5
વર્ષોથી છોટુભાઇ વસાવા જેડીયુના તીરના નિશાન પરથી લડતા આવ્યાં છે પણ હવે તીરનું નિશાન નિતીશકુમારના જેડીયુને મળી ગયું છે. છોટુભાઇ વસાવા નામધારી અન્ય ઉમેદવાર તીરના નિશાન પરથી ચૂંટણી લડશે. હાલમાં એક જ નામના બે ઉમેદવારથી લોકો આશ્રર્યમાં મૂકાઈ ગયા છે. જોવાનું એ રહે છે કે જેડીયુ(નીતિશકુમાર) તેમની ચાલમાં સફળ થાય છે નહીં.

2/5
આ તમામ ઉમેદવારીપત્રોમાં સૌથી રસપ્રદ બાબત હતી કે વર્તમાન ધારાસભ્ય છોટુભાઇ વસાવા નામધારી બે ઉમેદવારો, ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ આ વખતે ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિક્શાના નિશાન પરથી લડશે.

3/5
આશરે 350 ગામડા અને 318 મતદાન ઘરાવતી આ વિઘાનસભા બેઠકમાં 3,32,261 મતદારો સામે 318 મતદાન મથકો ચુંટણી પંચ દ્વારા ફાળવવામાં આવ્યા છે. કુલ 21 ઉમેદવારી પત્રોના ઉપાડ સામે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ઝગડિયા બેઠકમાં ચુંટણીના માહોલમાં ગરમાવો આવી રહ્યો છે.

4/5
નામને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઝઘડિયા બેઠક પર ભાજપ, બીટીપી અને જેડીયુના ઉમેદવારોએ ડમી સહિત કુલ 10 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઝગડિયા-વાલીયા-નેત્રંગ તાલુકા મળી 152 ઝગડિયા વિઘાનસભા બેઠક બનાવવામાં આવી છે.

5/5
ભરૂચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર છોટુભાઇ વસાવાની સામે છોટુભાઇ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન ધારાસભ્ય છોટુભાઇ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના રિક્શાના નિશાન પરથી લડશે જ્યારે સમાન નામધારી છોટુભાઇ વસાવા જેડીયુના તીરના નિશાન પરથી ઝંપલાવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget