શોધખોળ કરો
પારૂલ યુનિ.માં ભારતીય અને અફઘાન વિદ્યાર્થીઓ વચ્ચે દંગલ, જુઓ તસવીરો
1/6

ઘાયલોમાં અફધાન વિદ્યાર્થીઓમાં વહાદત મોહંમદ નકીબુલ્લાહ અકઝાઈ, રસીદમોહંમદ હુસેન આમીર યમરાક, ઉમેદ શેકબ છે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ રવિ જોષી, સુભમ બોરાટ, પાર્થ બોરાટ, હેમાંગ ભાવસાર, હિતેશ પટેલ અને આદર્શ મિશ્રા છે.
2/6

ભારતીય અને વિદેશી વિદ્યાર્થી વચ્ચે થયેલી મારા-મારીમાં કેમ્પસમાં જાણે યુધ્ધભૂમિ હોય તેમ ભારત માતાકી જયના નારા પોકારાયા હતા. વિદ્યાર્થીના ટોળા ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીના ટોળાએ ભારત માતાકી જયના સુત્રોચ્ચાર કર્યા હતા. જે અંગે વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બન્યુ હતુ. અફઘાન વિદ્યાર્થી અને ભારતીય વિદ્યાર્થી વચ્ચે બાઇક અકસ્માત થતા મામલો બિચક્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ . જોકે પોલીસે આ વાતને નકારી કાઢી હતી. સુત્રો મુજ રાત્રે એક વિદેશી વિધ્યાર્થીએ બાઇક થી ટક્ક્રમારતા સ્થાનિક યુવાનો વિફર્યા હતા. થોડીજ વારમાં બંન્ને જુથના સેંકડો વિધ્યાર્થીઓ કેમ્પસમાં ઉમટી પડ્યા હતા.
Published at : 06 Feb 2017 10:51 AM (IST)
View More























