શોધખોળ કરો

બનાસકાંઠામાં ચૂંટણી પહેલા કયા ટોચના નેતાએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, જાણો વિગતે

1/5
2/5
નોંધનીય છે કે, આગામી 21 ફેબ્રુઆરીએ ખેડા અને બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જ જાહેર થઇ જશે. બે જિલ્લા પંચાયતમાં 3762 અને 17 તાલુકા પંચાયતમાં 2995 મતદાન મથક રહેશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે પોલીસ તંત્ર અને અધિકારીઓ કાર્યરત રહેશે.

3/5
ઉલ્લેખનીય છે કે, કાનજી અત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સભ્ય છે. રાજીનામાં બાદ કોંગ્રેસમાં ગાબડું પડી ગયું છે. આ બળવાથી હવે વાવ સહિત જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાઇ શકે છે.

4/5
માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા જ વાવના કોંગ્રેસના કદાવર નેતા કાનજી રાજપૂતે પક્ષ સાથે છેડો ફાડતા, કોંગ્રેસમાં ખલબલી મચી ગઇ છે. કાનજીએ આરોપ મુક્યો છે કે તેમનું પાર્ટી દ્વારા સતત અપમાન અને અવગણના થઇ રહી છે.

5/5
વાવઃ રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે રાજકીય પક્ષોમાં ખટરાગ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કાનજી રાજપૂત પાર્ટીથી દુર થઇ ગયા છે. તેમને પાર્ટીમાં થતી અવગણનાને લઇને પક્ષ સાથે છેડો ફાડી દેતા જિલ્લામાં રાજકીય ભૂકંપની સ્થિતિ પેદા થઇ ગઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget