શોધખોળ કરો

પાટણ દલિત આત્મવિલોપનનો પડઘો, સરકારે અરજદારને જમીન ખાતે કરવાનો આપ્યો આદેશ

1/6
 અરજદાર હેમાબેન કાન્તિભાઇ વણકરે સમી મામલતદાર કચેરીમાં દબાણ નિયમિત કરી આપી જમીન વિવાદ ઉકેલવા અરજી કરી હતી, આ અરજી બાદમાં મામલતદારે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેમાં જમીન કુબેર દલા અને ફકીર ડોસા પાસે હતી.

2/6
પાટણઃ દલિત આત્મવિલોપનનો પડઘો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. દલિત ભાનુભાઇના આત્મવિલોપનના મોત બાદ અરજદારને પોતાની જમીન ખાતે કરી આપવા રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે.

3/6
અરજદારનું કહેવું હતું કે જમીન મારા ભોગવટાની છે અને સરકારમાં જે પણ રૂપિયા ભરવાના થાય તે ભરવા અમે તૈયાર છીએ પણ જમીન દબાણ વિવાદ હટાવી નામે કરી આપો.

4/6
 સરકારે આદેશ આપ્યો છે આ જમીન સરકારી ચોપડે પડતર છે જેથી રિગ્રાન્ટ કરી જમીન વિવાદ ઉકેલવા કલેક્ટરને પત્ર આપ્યો છે.

5/6
તો વળી બીજીબાજુ જમીન સરકારી ચોપડે પડતર પડી હોવાથી આ કામ શક્ય ન હતું, જેના કારણે ન્યાય મેળવવા દલિત ભાનુભાઇએ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યું હતું, જેમાં તેમનું મોત થયુ હતું. આ કેસમાં સરકારે અરજદારને જમીન ખાતે કરી આપવા આદેશ કર્યો છે.

6/6
આ કેસ અગાઉ પ્રાંત અધિકારીના હાથમાં હતો તેમાં જમીનને પડતર ગણવામાં આવી હતી. જોકે, આ જમીન અત્યારે હેમાબેન કાન્તિભાઇ વણકરના ભોગવટામાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા

ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

Embed widget