શોધખોળ કરો
આણંદ BJPના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયોની લિંક પોસ્ટ થતાં ખળભળાટ, જાણો વિગત
1/5

આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અશ્લીલ પોસ્ટ મુકનારની તપાસ ચાલી રહી છે. અહીંનો કોઈ સ્થાનિક વ્યક્તિ આમાં સંડોવાયેલો નથી. આ વિદેશથી કોઈએ વાયરલ કરી છે. હાલ આ અંગેની અમે તપાસ કરી રહ્યા છે. અમે કાયદેસરની કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલી રહી છે.
2/5

‘વિદેશી નંબર ઉપર હોટ ઔર સુંદર વિદેશી આન્ટી કો લાઇવ દેખીયે’ની લીંક હેઠળ અશ્લિલ વીડિયો મુકવામા આવતાં પક્ષના જ કેટલાક હોદ્દેદારોએ ક્લીપીંગ ખોલીને પોર્ન ફિલ્મ નિહાળી હોવાની ઘટનાએ સભ્યજૂથમાં છુપો આક્રોશ સહિત રમુજ જન્માવી છે.
Published at : 16 Oct 2018 09:22 AM (IST)
Tags :
BJP GujaratView More





















