શોધખોળ કરો

કચ્છઃ ભચાઉમાં ટ્રેક્ટર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 10 લોકોના મોત

1/6
2/6
મળતી જાણકારી અનુસાર, આજે સવારે શિકરા ગામથી નાનજીભાઇ અનાવડિયા પરિવારજનો સાથે લગ્નનો માંડવો લઇને વિજપાસર ગામે ટ્રેક્ટરમાં જઇ રહ્યા હતા. ત્યારે કુંભારજી બાજુથી આવતી લક્ઝરી બસે ટ્રેક્ટરને ટ્રોલી સહિત ટક્કર મારી હતી.

3/6
4/6
અકસ્માતની જાણ થતાં ભચાઉથી વિવિધ સંગઠનોના કાર્યકર્તા દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે લેઉવા પાટીદાર સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

5/6
આ અકસ્માતમાં મહિલા અને, પુરુષ, બાળક સહિત 9 લોકોનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતુ. લોકોના મોત થતા ગ્રામજનોમાં શોક પ્રસરી ગયો હતો. વીજપાસર ગામે મામેરીયા અકસ્માતમાં આકસ્મિક મોત થતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

6/6
ભચાઉઃ કચ્છના ભચાઉ નજીક શિકરા ગામે એક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતાં દસ લોકોના મોત થયા હતા. જયારે શિકરાનો પટેલ પરિવાર મામેરા માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને વીજપાસર જઈ રહ્યો હતો ત્યારે કુંભારડી તરફથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 48 કલાકમાં મેઘતાંડવ, અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ

Embed widget