શોધખોળ કરો

‘મારી પત્નીએ મને લગ્નનું એક પણ શારીરિક સુખ આપ્યું નથી. હું ***** થકી શારીરિક સુખ ભોગવું છું........’

1/5
આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે, ‘મારી પત્નીએ મને લગ્નનું એક પણ શારીરિક સુખ આપ્યું નથી. મારાં લગ્નને ૩૦થી વધુ વર્ષ થઈ ગયા છતાં મારી પત્ની તરફથી મને કોઈ શારીરિક સુખ મળ્યું નથી. હું હસ્તમૈથુન થકી શારીરિક સુખ ભોગવું છું. અવારનવાર માનસિક ત્રાસ આપતી પત્નીની કંટાળી મારી જિંદગીનો અંત લાવું છું. ’

2/5
આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પીઆઇ સોલંકીએ સિવિલ પહોંચી વીડિયોગ્રાફી સાથે પંચનામુ કરાવ્યું હતું. તેમને વૃદ્ધના ખિસ્સામાંથી તેમના હાથે લખેલી દોઢ પાનાની ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં વૃદ્ધે પત્ની સામે ખરાબ આક્ષેપો કરેલા છે. આ સ્યુસાઈડ નોટના આધારે પોલવીસે તપાસ હાથ ધરી છે.

3/5
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના પાંચોટ ગામના ડાહ્યાભાઇ ચતુરભાઇ પટેલે ગુરુવારે બપોરે દામ્પત્ય જીવનની મુશ્કેલીઓ આગળ ધરી ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ લીધો હતો. ગોળીઓની અસર વર્તાતાં તેમણે જ પોતાના મોબાઇલ ફોનથી 108ને જાણ કરી હતી.

4/5
તરત જ પહોંચેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ પહોંચાડાયા હતા. જો કે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જ ઝેરની અસર થઈ ચૂકી હતી ને ડાહ્યાભાઈ અર્ધબેભાન અવસ્થામાં હતા. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

5/5
 મહેસાણા: પાંચોટના 60 વર્ષના ડાહ્યાભાઇ ચતુરભાઇ પટેલ નામના વૃદ્ધે જીવનથી કંટાળી ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ કરી આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. મૃતકના ખિસ્સામાંથી એક અરજી મળી આવી છે કે જેમાં તેમણે પોતાનાં પત્નિ અને સાસરિયાં સામે ભયંકર આક્ષેપો કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

Embed widget