શોધખોળ કરો

ભરૂચમાં અર્ધનગ્ન હાલતમાં યુવાન 130 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર કેમ ચઢ્યો? જાણો વિગતે

1/6
મોબાઇલ ટાવરની ટોચ પર પલાઠીવાળી પ્રવિણ ચૌધરી બેસી રહ્યો હતો. તેણે દક્ષિણ દિશામાં નર્મદા નદી તરફ મુખ રાખી ધ્યાન અને યોગની મુદ્રા પણ કરતાં લોકોમાં કૂતુર્હલ સર્જાયું હતું.

2/6
ટાવર પર યુવાન ચઢી ગયો હોવાની જાણ કરવામાં આવતાં નગરપાલિકા તથા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર ઘટનાસ્થળે દોડી આવી પહોંચી હતી. બનાવને પગલે ટાવરની આસપાસ લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. 130 ફૂટ ઊંચા ટાવર સુધી પહોંચવા માટે કોઈ સાધન ન હોવાથી બચાવ કામગીરીમાં વિધ્ન ઉભું થયું હતું. જોકે બે કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ યુવાન જાતે જ નીચે ઉતરી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર માટે મનોચિકિત્સકને બોલાવવામાં આવ્યાં હતાં.

3/6
મંગળવારે બપોરે તે અર્ધનગ્ન અવસ્થામાં ઘરની નજીકમાં આવેલાં મોબાઈલ ટાવર પર ચઢ્યો હતો. આસપાસના રહીશો કંઈ સમજે તે પહેલાં તે ટાવરની 130 ફૂટ કરતાં વધુની ટોચ પર પહોંચી ગયો હતો. આ વાતની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં વળ્યાં હતાં.

4/6
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ ભરૂચની અપનાઘર સોસાયટીમાં તેની બહેનના ઘરે રહેતો 23 વર્ષિય પ્રવિણ રામબ્રિજ ચૌધરી દહેજ ખાતે આવેલી જીએફએલ કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.

5/6
ભરૂચ: ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ અપનાઘર સોસાયટી પાસેના 130 ફૂટ ઊંચા મોબાઈલ ફોનના ટાવર પર એન્જીનીયર યુવાન ચઢી જતાં દોડધામ મચી ગઈ હતી. જોકે નગરપાલિકા, આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને યુવાનને હેમખેમ રીતે નીચે ઉતારવા માટેના પ્રયાસો કર્યા હતાં. બે કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ યુવાન જાતે જ નીચે ઉતર્યો હતો.

6/6
જ્યારે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન બે દિવસથી માનસિક તણાવમાં હતો એટલે મંગળવાર બપોરે અર્ધનગ્ન અવસ્થામાં ઘરની નજીક આવેલ ટાવર પર ચઢ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget