શોધખોળ કરો

અમદાવાદી યુવતીને FB પર યુવક સાથે થઈ ઓળખાણ, આબુ ગઈ ફરવા અને થયું આવું

1/6
અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના માધ્યમથી એક યુવક સાથે ઓળખ થઈ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અવાર-નવાર મુલાકાત બાદ બંને એક દિવસ બહારગામ ફરવા ગયા હતા. જ્યાં પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું.

2/6
બનાવની વિગત મુજબ અમદાવાદના રાણીપમાં રહેતી 20 વર્ષની કોલેજીયન યુવતી નરોડામાં રહેતા યુવક સાથે ફેસબુક દ્વારા સંપર્કમાં આવી હતી. જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી.

3/6
યુવકનો મિત્ર અને તેની પત્ની આબુ ફરવા જતા હોવાથી તેણે તેની પ્રેમિકાને પણ આબુ ફરવા જવા તૈયાર કરી હતી. બાદમાં ચારેય જણા આબુ ગયા અને હોટલમાં રોકાયા હતા.

4/6
હાલ પોલીસે યુવતીના પ્રેમીની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

5/6
યુવતી ઘરે જાણ કર્યા વગર આબુ ફરવા જતી રહી હોવાથી તેની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન યુવતીના સંબંધીએ તેને ફોન કર્યો હતો. જેમાં તેણે મિત્ર સાથે આબુ ફરવા આવી હોવાનું જણાવ્યું હતું.

6/6
હોટલમાં રોકાણ દરમિયાન યુવકે પ્રેમિકા સાથે સંબંધ બાંધ્યો હતો અમદાવાદ આવ્યા બાદ યુવતીએ લગ્નનું રટણ શરૂ કર્યુ હતું. પરંતુ યુવક તૈયાર ન થતાં તેણે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget