શોધખોળ કરો

જામનગરઃ લગ્નનના પાંચ દિવસ પહેલાં જ યુવતીને યુવક ભગાડી ગયો, લગ્ન નોંધણી માટે પહોંચતા શું થયું?

1/6
યુવતીની સગાઇ તેની જ જ્ઞાતિનાં અમરેલીના બગસરામાં રહેતા યુવક સાથે થઇ હતી અને બંનેના ૧૨મી માર્ચે લગ્ન પણ નક્કી થઇ ગયા હતાં. પરિવારે લગ્નની તમામ તૈયારીઓ કરી નાંખી હતી અને કંકોત્રી પણ છપાવી દીધી હતી. લગ્નને પાંચ જ દિવસ બાકી હતાં ત્યારે યુવક યુવતીને ભગાડી ગયો હતો.

2/6
અહીં બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. જેને કારણે લગ્ન નોંધણી થઇ શકી નહોતી. જેથી યુવક યુવતીને કારમાં લઇ નાસી ગયો હતો. બનાવના પગલે કચેરીમાં આવેલા અરજદારો અને વકીલોમાં અફડાતફડી મચી ગઇ હતી.

3/6
આ અંગે યુવતીના પિતાએ દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોએ પોલીસમાં તપાસ કરતાં દીકરીનો હજુ સુધી કોઈ પત્તો ન લાગ્યાનું જાણવા મળ્યું હતું. જેથી ગત 31મી માર્ચે યુવતીનાં કાકાએ જીલ્લા પોલીસવડાને અરજી કરી હતી. જેમાં મુસ્લિમ યુવક તેની ભત્રીજીનું અપહરણ કરી ગયાનું જણાવી યુવતીનો કબજો અપાવવા અને મુસ્લિમ યુવક સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

4/6
જામનગરઃ લગ્નના પાંચ દિવસ પહેલાં જ યુવતીને પ્રેમી ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને પરધર્મી યુવક ભગાડી જતાં સમગ્ર ધ્રોલમાં ખળભળાટ મચી ગયો છે. ઘરેથી ભાગી ગયેલા યુવક-યુવતી જામનગર સબ રજીસ્ટ્રારની ઓફિસે લગ્નની નોંધણી કરાવવા આવતાં ત્યાં પણ યુવતીનો પરિવાર પહોંચી જતાં હોબાળો થઈ ગયો હતો. હોબાળો થતાં યુવક યુવતીને કારમાં લઈને નાસી ગયો હતો.

5/6
જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં યુવતી અને યુવકના લગ્નની નોંધણીની અરજી થઇ હોય જેની સામે પણ પ્રિયાના પિતાએ વાંધા અરજી કરી હતી. જેની મુદત તારીખ 7 એપ્રિલે પૂર્ણ થતાં ગઈ કાલે સોમવારે યુવતીને લઇ યુવક 5 થી 6 શખ્સો સાથે સબ રજીસ્ટ્રાર કચેરીએ લગ્ન નોંધણી માટે આવ્યો હતો.

6/6
આ અંગેની વિગતો એવી છે કે, ધ્રોલની પ્રિયા(નામ બદલ્યું છે)ના ગત 12મી માર્ચે લગ્ન લેવાવાના હતા. લગ્નને લઈને પરિવાર પણ તમામ તૈયારી કરી લીધી હતી. જોકે, લગ્નના પાંચ દિવસ પહેલા એટલે કે, ગત સાતમી માર્ચે ધ્રોલનાં મોચી બજારમાં રહેતો ઇશો રફીકભાઇ શાહમદાર(ઉ.વ.33) નામનો યુવક પ્રિયાને ભગાડી ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ

પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Embed widget