શોધખોળ કરો
માંડવીઃ WhatsApp ચેટથી સંપર્કમાં આવેલી યુવતી સાથે યુવકે બાંધ્યા સંબંધ, કર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
1/5

માંડવી પોલીસે આરોપી રણજીત સામે ગુનો નોંધી વધુ તપાસ માંડવી પીઆઈ એમ.આર.ગામીતે હાથ ધરી છે. જેના પર બળાત્કાર અને સૃષ્ટી વિરૂધની ફરિયાદ નોંધાઇ છે તે આરોપીનું નામ રણજીત ગામીત છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
2/5

એટલું જ નહીં, આ વાત કોઇને કહીશ તો, જાનથી મારી નાખીશ, તેવી ધમકી પણ આપી હતી. ભોગ બનનાર યુવતીએ આરોપી સામે માંડવી પોલીસ પોલીસ સ્ટેશનમાં સોમવારે બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવી હતી.
Published at : 11 Apr 2018 12:00 PM (IST)
Tags :
Girl RapeView More























