શોધખોળ કરો
ભાજપ-કોંગ્રેસના નેતાઓએ કર્યું મતદાન, જીતની આશા વ્યક્ત કરી
1/10

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મહેસાણાના કડીમાંથી મતદાન કર્યું હતું, તેમની ફાઇટ કોંગ્રેસના નેતા જીવાભાઇ પટેલ સામે છે.
2/10

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ગામ વિરમગામ ખાતે મતદાન કર્યું હતું.
Published at : 14 Dec 2017 09:32 AM (IST)
View More























