શોધખોળ કરો

ગુજરાત ભાજપના સાંસદનો પુત્ર સટ્ટાકાંડમાં ઝડપાયો, જાણો કોણ છે સાંસદ

1/4
2/4
ઝડપાયેલા ત્રણ બુકીઓ વધુ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાશો થયો હતો. સટ્ટા નેટવર્ક BJP સંસદ પુત્ર પ્રવીણ પ્રભાત સિંહ ચૌહાણ ના કબ્જા હેઠળના મકાનમાં ચાલતું હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચૌહાણ BJP છોડી હાલ કોંગ્રેસમાં જોડાયા છે. ગોધરા ખાતે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન કોંગી દિગજ્જ શંકર સિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે પ્રવીણ ચૌહાણને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.

3/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોધરાપાસે આવેલ મહેલોલ ની મુવાડી ખાતે મોટા પાયે સટ્ટા બેટિંગ જુગાર ચાલતું હોવાની બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરતા ત્રણ સટોડિયા સહિત 1.13 લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલા બુકીઓ પાસે થી 30 મોબાઈલ 1 લેપ ટોપ 1 એલ ઈ ડી ટીવી સહીત બે બાઈકો કબ્જે કરી હતી. ઝડપાયેલા બુકીઓની પ્રાથમિક પૂછ પરછ દરમિયાન હાલ રમાય રહેલ આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમતો હોવાનું કબુલ્યું હતું.

4/4
પંચમહાલ: ગોધરા તાલુકાના મહેલોલની મુવાડીમાંથી સટ્ટા બેટિંગ ઝડપાયું હતું. એલસીબી પોલીસે આ ઘટનામાં ત્રણ બુકીઓ સાથે 1,31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઘટનામાં આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન સટ્ટા નેટવર્ક BJP સંસદ પુત્ર પ્રવીણ સિંહ ચૌહાણના કબ્જા હેઠળ ના મકાન માં ચાલતું હોવાનો ખુલાસો થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

Embed widget