શોધખોળ કરો
કૉંગ્રેસે બિન અનામત વર્ગને 20 ટકા આર્થિક અનામત આપવાની માંગ કરી, જાણો વિગતે
1/4

કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું આર્થિક અનામત આપવા સર્વે કરવો પડે તો કરવો જોઈએ અને 20 ટકા આર્થિક અનામત માટે અલગ બજેટ ફાળવવુ હોય તો પણ અમે તૈયાર છીએ.
2/4

બિન અનામત વર્ગમા આવતા સમાજો જેમાં ખાસ કરીને પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, વણિક હોય કે અન્ય સમાજ હોય એ સમાજના યુવા વર્ગની જે માંગણીઓ છે કે નોકરી અને શિક્ષણમાં તેમને અનામત મળવી જોઈએ એ વાતને પણ કૉંગ્રેસ પક્ષ તરફથી સર્મથન આપી એમના માટે બિનઅનામત વર્ગને 20 ટકા અનામત આપવા માટેની પણ રજૂઆત આજે ગૃહમાં કરવામાં આવી છે.
Published at : 19 Mar 2018 06:43 PM (IST)
View More























