શોધખોળ કરો
રાજ્યના 45 IAS અધિકારીઓની સાગમટે બદલી, જાણો કોણ ક્યાં મૂકાયું
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 26 Apr 2017 09:51 AM (IST)
1/5

લોચન સેહરા - મેનેજિંગ ડાયરેક્ટર - ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ - ગાંધીનગર, બી.આર.દવે - અધિક ગ્રામીણ વિકાસ - કમિશનર - ગાંધીનગર, વિશાલ ગુપ્તા - નાયબ સચિવ - નાણાં વિભાગ(બજેટ) - ગાંધીનગર, ડી.એસ.ગઢવી - મેનેજિંગ ડાયરેક્ટર - ગુજરાત રાજ્ય અનુસુચિત જાતિ વિકાસ નિગમ - ગાંધીનગર, સુનિલ કુમાર ઢોલી - ડાયરેક્ટર - પ્રોહિબિશન - એક્સાઈઝ - ગાંધીનગર, એમ.આઈ.પટેલ - નાયબ સચિવ - ઉર્જા - પેટ્રોકેમિકલ્સ વિભાગ - ગાંધીનગર, અરૂણ બાબુ - ડે.મ્યુ.કમિશનર - રાજકોટ, હર્ષિત ગોસાવી - ડે.મ્યુ.કમિશનર - અમદાવાદ.
2/5

પ્રવીણા ડી.કે - ગાંધીનગર મ્યુનિ.ડાયરેક્ટર, એમ.જે.ઠક્કર - અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર - ગાંધીનગર, એમ.એ.ગાંધી - યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ - કમિશનર, કે.બી.ઉપાધ્યાય - ડાયરેક્ટર - ઉચ્ચ શિક્ષણ - ગાંધીનગર, કે.એમ.ભીમિયાણી - ડે.ડાયરેક્ટર(જનરલ) - SPIPA, કે.કે.નિરાલા - ડાયરેક્ટર - ટેકનિકલ એજ્યુ.ગાંધીનગર, ડી.જી.પટેલ - સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ - ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન, બી.સી.પટણી - અધિક સચિવ - શહેરી વિકાસ - શહેરી આવાસ વિભાગ - ગાંધીનગર.
3/5

અમિત પ્રકાશ યાદવ - આણંદ જિલ્લા વિકાસ અધિકારી, સ્તૂતિ ચરણ - અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી, ક્ષિપ્રા અગ્રે - જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ, એચ.કે.વઢવાણિયા - જિલ્લા વિકાસ અધિકારી ડાંગ, એ.એમ.શર્મા - જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ, જે.બી.પટેલ - જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા, એસ.એમ.ખટાણા - જિલ્લા વિકાસ અધિકારી મોરબી, કિરણ ઝવેરી - જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ, મનીષ કુમાર - જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર, એમ.વાય.દક્ષિણી - DDO તાપી - વ્યારા, જેનુ દેવાન - મેનેજિંગ ડારેક્ટર - ગુજરાત પ્રવાસન નિગમ - ગાંધીનગર.
4/5

અગ્રસચિવ એમ.કે.દાસ - ઉદ્યોગ અને ખાણવિભાગ, અગ્રસચિવ સંગીતા સિંઘ - પુરવઠા - ગ્રાહક વિભાગ, એસ.એલ.અમરાની - અમરેલી કલેક્ટર, સુજીત કુમાર - બોટાદ કલેક્ટર, રાણા દિલીપકુમાર - બનાસકાંઠા કલેક્ટર, બી.કે.કુમાર - કલેક્ટર ડાંગ, રેમ્યા મોહન, કલેક્ટર કચ્છ, ડો.એમ.ડી.મોડિયા, કલેક્ટર મહિસાગર, આર.એસ.નિનામા, કલેક્ટર નર્મદા, એસ.કે.લાંઘા - કલેક્ટર પંચમહાલ, આનંદ પટેલ - કલેક્ટર પાટણ, એ.વી.કાલરિયા - કલેક્ટર પોરબંદર, એન.કે.ડામોર, કલેક્ટર તાપી - વ્યારા, શ્રીમતી પી.ભારથી - કલેક્ટર વડોદરા, સી.પી.ખરસાણ - કલેક્ટર વલસાડ, વી.એ.વાઘેલા - અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, યોગેશ નિરગુડે - અમરેલી જિલ્લા વિકાસ અધિકારી.
5/5

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારાને પગલે ગુજરાત સરકારે તેના અધિકારીઓની બદલી-બઢતીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં 13 જેટલા જિલ્લા કલેકટરો, 14 જેટલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (ડીડીઓ) અને આસિસ્ટન્ટ કલેકટરો સહિત 43 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાત જેટલા અધિકારીઓને બઢતી પણ અપાઈ છે. મંગળવારની મોડી સાંજે ઉચ્ચકક્ષાએથી લીલીઝંડી મળતાં તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. અધિકારીઓની બદલી-બઢતીના આ લીસ્ટમાં ખાસ કરીને ગુજરાતી અધિકારીઓને પ્રાધાન્ય અપાયું છે. જે અધિકારીઓની બદલી કરાઈ છે તેમાં સ્ટેટ સિવિલ સર્વિસ (SCS) કેટેગરીના 20, યુપીએસસીમાંથી સીધી ભરતી પામેલા 18 અને સિલેકશન ગ્રેડમાંથી આઈએએસ થયેલા અધિકારીઓને પણ મહત્વના સ્થાનો અપાયા છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો...ક્યા ક્યા અધિકારીઓની કરવામાં આવી બદલી.
Published at : 26 Apr 2017 09:51 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત
ગુજરાત
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ગુજરાત
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાત
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
ટ્રેન્ડિંગ સમાચાર






















