શોધખોળ કરો

12માં ધોરણની માર્કશિટ લેવા ગયેલી કિંજલ દવેને માર્કશિટ આપવાની કેમ ના પડાઈ, જાણો

1/4
2/4
છેલ્લા ચાર મહિના દરમ્યાન આવું કિંજલ સાથે અનેકવાર બનતું આવ્યું છે. તે દર્શન કરવા જાય કે પછી કયારેક રિક્ષા કરીને જવું પડે ત્યારે સૌકોઈ તેની પાસે આ ગીતની ડિમાન્ડ કરે છે અને કિંજલ પણ તેને કરવામાં આવતી આ ડિમાન્ડ પૂરી કરે છે. કિંજલે હસતાં-હસતાં કહ્યું હતું કે લોકોને ગમે છે તો પછી હું પણ બહુ ભાવ નથી ખાતી.

3/4
પણ મજાની વાત એ છે કે નેટ પર રિઝલ્ટ ચેક કરી લીધા પછી કિંજલ જયારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર હાયર સેકન્ડરી સ્કૂલમાં પોતાનું રિઝલ્ટ લેવા ગઈ ત્યારે બધા તેને ઘેરી વળ્યા હતા અને સ્કૂલના સ્ટાફ અને ટીચર્સ સહિત સૌકોઈએ તેની પાસે ડિમાન્ડ કરી હતી કે જો તે ગીત ગાશે તો જ તેને રિઝલ્ટ મળશે.

4/4
અમદાવાદઃ ગુજરાતમાં જેના ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ ગીત પાછ લોકો ઘેલા છે એ ગુજરાતી લોકકલાકાર 17 વર્ષીય કિંજલ દવે ધોરણ 12 કોમર્સમાં પહેલા પ્રયત્નો જ પાસ થઇ છે. કિંજલ દવેએ 59.93 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. અફકોર્સ તેનું રિઝલ્ટ કંઈ એવું ખાસ નથી આવ્યું અને કિંજલને સાતસોમાંથી ૩૮૨ માર્ક આવતાં સી-૧ ગ્રેડ આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget