શોધખોળ કરો
સુરતથી આણંદ આવી રહેલા હાર્દિક પટેલની નાટ્યાત્મક રીતે કરાઈ ધરપકડ, જાણો આખો ઘટનાક્રમ
1/5

નરેન્દ્ર પટેલે શનિવારે ફરિયાદ નોંધાવી તે પછી પાટણ પોલીસે ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે જાણ કરી હતી. દરમિયાનમાં સુરત પોલીસ તરફથી પાટણ પોલીસને માહિતી મળી હતી કે, હાર્દિક અને તેનો સાથી વરૂણ પટેલ સુરતથી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યો છે.
2/5

વિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સોમવારે સાંજની આરતીમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ આજે આવવાનો હતો. પાટણ પોલીસે આણંદ પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ કરી તેની ધરપકડ કરવા જણાવ્યું હતું.
Published at : 29 Aug 2017 09:47 AM (IST)
View More























