શોધખોળ કરો
‘પાસ’ના ક્યા કન્વીનરે ‘પાસ’ની 20 વર્ષીય કાર્યકર યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી દગો દીધાની ફરિયાદ નોંધાઈ?
1/6

આ ફરિયાદમાં તેણે માંગ કરી છે કે, એક પાટીદાર યુવતીએ 'પાસ'ના અલ્પેશ કથીરિયાએ પ્રેમસંબંધમાં દગો આપતા આત્મહત્યા કરવાની ઈચ્છા કોઈ વ્યક્તિ સાથેના ફોનમાં વ્યક્ત કરી છે. ઓડિયો ક્લિપમાં યુવતીએ જેટલા પણ 'પાસ'ના આગેવાનોના નામ લીધા છે તે બધા સામે કાર્યવાહીની માંગ કરી છે.
2/6

આ ફરિયાદના કારમે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજી તરફ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પગલાં લેવા ફરિયાદ કરાઈ છે. અશ્વિન સાંકડાસરિયા નામના પાટીદાર આગેવાને દિલ્હીના કરોલબાગ ખાતે ઝીરો નંબરથી એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની નકલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.
Published at : 04 Aug 2017 11:03 AM (IST)
View More























