શોધખોળ કરો

હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું

1/4
આ સાથે હાર્દિકે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતા નો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની જરૂર છે.

2/4
હાર્દિકે જણાવ્યું હતું કે,આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.

3/4
હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂતળું આલિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે.

4/4
રાજપીપળા: પાસ કન્વીનર હાર્દિક પટેલે નર્મદા જિલ્લાની મુલાકાત કરી હતી. હાર્દિકે રાજપીપલા ના રાજના જુના ઍકડા પાટીદાર સમાજ આયોજીત 12માં સમૂહલગ્નમાં હાજરી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

Embed widget